કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

બેસન,દહીં,હિંગ કોમ્બિનેશન

બેસન,દહીં,હિંગ કોમ્બિનેશન

વધુ વાંચો

સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

બેસન,દહીં,હિંગ કોમ્બિનેશન

બેસન,દહીં,હિંગ કોમ્બિનેશન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૨ વ્યકિત
  • ૨૫૦ ગ્રામ સરગવો
  • 1 કપબેસન
  • 1/2 કપ દહીં
  • ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી હિંગ
  • 1/2 ચમચી રાઈ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચી ખાંડ (optional)
  • 1 મોટો ચમચોતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    દહીં ને ગરમ કરી તેમાં ચણા નોલોટ,મીઠું,મરચુ,હળદર,ખાંડ બધું મિક્સ કરીને બ્લેન્ડર ફેરવો.પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખો તતડે એટલે હિંગ નાખી બેટર નાખવું.જરૂર મુજબ પાણી નાખી બરાબર હલાવી લેવું જેથી ગઠ્ઠા ના પડે.

  2. 2

    સરગવો છોલી ને બાફી લેવો.બેસન જાડું થવા આવે એટલે સરગવો નાખવો અને ધીમેથી મિક્સ કરવું જેથી સરગવો ભાંગી ના જાય. ખદ ખદે એટલે ગેસ બંધ કરવો.રોટલી કે ભાખરી સાથે સર્વ કરવું.

    સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_26675679
પર April 07, 2022 02:41
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવા નું શાક શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
  2. ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
  3. બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
  4. વોટરમેલન ડિલાઈટ.(Watermelon Delight Recipe in Gujarati)
  5. દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  1. બ્રેડ ના ભજીયા (Bread Bhajiya Recipe In Gujarati)
  2. ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
  3. ફુદીના ફલેવર લીંબુ શરબત (Pudina Flavour Limbu Sharbat Recipe In Gujarati)
  4. સુરતી આલુ પૂરી (Surti Aloo Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16132281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close