બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
5 સર્વિંગ્સ
  1. 7-8લસણ ની કળી
  2. ટુકડોઆદુ નો
  3. 2ડુંગળી
  4. 1કેપ્સીકમ
  5. 3બટાકા
  6. 4ટામેટા
  7. 100 ગ્રામકોબીજ
  8. 100 ગ્રામફુલાવર
  9. 50 ગ્રામવટાણા
  10. 2-3લીલા મરચા
  11. કોથમીર. લીંબુ જરૂર મુજબ
  12. મસાલા
  13. 2 ચમચીબટર
  14. 2 ચમચીતેલ
  15. 1 ચમચીજીરું
  16. 1/2 ચમચીહળદર
  17. 2 ચમચીમરચું
  18. 3 ચમચીઘાણાજીરૂ પાઉડર
  19. 2 ચમચીપાઉં ભાજી મસાલો
  20. સ્વાદ અનુસારમીઠું
  21. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ. ફલાવર. બટાકા. વટાણા આ બધું કુકર માં બાફવા મુકો

  2. 2

    પછી લસણ આદુ ની પેસ્ટ સાંતળો. ડુંગળી ની ગ્રેવી સાંતળો. પછી કેપ્સીકમ એડ કરો ટામેટા ની ગ્રેવી કરી ને એડ કરો

  3. 3

    પછી બધા મસાલા એડ કરો સારી રીતે મિક્સ કરી લો પાઉં ભાજી મસાલો ઉપર થી નાખવું. બાફેલા શાકભાજી ને મેશ કરી લો પછી એડ કરો સારી રીતે મિક્સ કરી ને 10-15મીનીટ જરૂર મુજબ પાણી નાખી સારી રીતે ઉકાળો

  4. 4

    લીંબુ ને કોથમીર નાંખી ને બટર થી શેકેલા પાઉં. ડુંગળી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes