કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ નો હલવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ નો હલવો રેસીપી મુખ્ય ફોટો

બદામ નો હલવો

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#RB1
#week1
#My_recipe_Ebook

#RB1
#week1
#My_recipe_Ebook

વધુ વાંચો

બદામ નો હલવો

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#RB1
#week1
#My_recipe_Ebook

#RB1
#week1
#My_recipe_Ebook

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કપબદામ
  2. 1/2 કપખાંડ
  3. 1 કપદુધ
  4. 5-6 સ્પૂનઘી
  5. 1 ચપટીકેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બદામને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખવી. જો તમે જલ્દીમાં હોય, તો બદામને ગરમ પાણીમાં પલાળવી. જે 2-3 કલાકમાં બદામ પલળી અને ફૂલી જશે. પલાળેલી બદામના ઉપરથી ફોતરા કાઢી લેવા. એટલે કે તેની છાલ ઉતારી લેવી. ત્યારબાદ, તે બદામમાં જરૂરી દૂધ ઉમેરી અને મીક્ષરમાં નાખી અને તેની થોડી કરકરી રહે તેમ પીસવી (પેસ્ટ બનાવવી) એકદમ બારીક ના થાય તે ધ્યાન રાખવું.

    બદામ નો હલવો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક નોનસ્ટિક કડાઈમાં એક ચમચો ઘી નાખવું અને ગેસ પર ગરમ કરવા મૂકવું. ત્યારબાદ, તેમાં બદામની પેસ્ટ નાખી ચમચાથી સતત હલાવતા રેહવું અને શેકવું. હવે તેમાં દૂધઆ પલળેલી કેસર નાખી મિક્સ કરો. ધટ્ટ થાય ત્યાં સુધી પકાવો. કયારેક વચ્ચે હલાવતા રહો જેથી શીરો બળી ન જાય. હવે તેમાં ખાંડ નાખી મિક્સ કરો. તમારું મિશ્રણ સ્ટીકી બનવાનું શરૂ કરશે. શીરા ને સતત હલાવતા રહેશો.

  3. 3

    હવે શીરા માં એક ચમચી ઘી નાખી થોડી વાર હલાવો.થોડા સમય પછી હલવો છુટો પડશે. પછી ગેસ બંધ કરો અને તેમાં એક ચમચી ઘી નાખો.

    બદામ નો હલવો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બદામ નો હલવો તૈયાર છે. સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ થી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.

    બદામ નો હલવો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર April 12, 2022 18:33

ટિપ્પણીઓ (16)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 30, 2022 14:51
Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
  2. મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
  3. વહાઈટ ગ્રેવી પ્રીમિક્સ પાવડર
  4. જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
  5. વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
  1. સાંભાર (Sambhar Recipe in gujarati)
  2. પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
  3. ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
  4. પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16150517
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close