સાંભાર (Sambhar Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#RB1
#week1
સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે.

સાંભાર (Sambhar Recipe in gujarati)

#RB1
#week1
સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાળ
  2. 1 નંગડુંગળી બારીક સમારેલી
  3. 1 નંગટામેટું બારીક સમારેલું
  4. 2ચમચા દૂધી સમારેલી
  5. 1 નંગસરગવા ની સીંગ ના ટુકડા
  6. 1 ચમચીમેથી નો મસાલો
  7. ચપટીહિંગ
  8. 1સૂકું લાલ મરચું
  9. 1તમાલપત્ર
  10. 10 નંગમીઠા લીમડા ના પાન
  11. 1 ઇંચઆદુ નો ટુકડો
  12. 1લીલુ મરચું
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1/2 ચમચીહળદર
  15. 2 ચમચીએમ. ટી. આર સાંભાર મસાલો
  16. 1 ચમચીઆમલી નો રસ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને ૨ કપ પાણી એડ કરી પછી તેમાં દૂધી,ટામેટાં અને સરગવાની સિંગને નાના ટુકડામાં કાપી લો અને બાફી લો. દાળમાં થોડું પાણી એડ કરી બ્લેન્ડરથી ક્રશ કરી લો જેથી એકરસ થઈ જાય.

  2. 2

    હવે સાંભાર ને વધારવા માટે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લીમડો લીલું મરચું, સૂકા લાલ મરચા,તમાલપત્ર અને ડુંગળી એડ કરીને સાંતળી લો. પછી તેમાં હળદર, લાલ મરચું અને બાફેલી દાળ એડ કરો. હવે તેમાં મેથીનો મસાલો,સંભાર મસાલો મીઠું આમલીનો પલ્પ એડ કરીને બધું બરાબર હલાવી લેવું. દાળને 30 મિનિટ સુધી ધીમા તાપે કુક થવા દો.

  3. 3

    સાંભાર રેડી છે. સાંભાર ને ઈડલી અને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes