કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

#SVC
અત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે.

#SVC
અત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૩ વ્યકિત
  • ૨૫૦ ગ્રામ દૂધી
  • 1-1/2 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચીધાણજીરૂ
  • 1 ચમચીગરમ મસાલો
  • ૩ટામેટાં ની પ્યુરી
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • 1/2 ચમચી ખાંડ
  • 1 ચમચીડ્રાય ટોપરા ની છીન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    લોટ માં મીઠું,મરચુ, હળદર, ખાંડ,બે ચમચી તેલ નું મોણ નાખી દીધી ની છીણ નાખી બરાબર મિક્સ કરી લોટ બાંધવો.જરૂર પડે તો જ પાણી લેવું.પછી તેના ગોળા વાળી ગરમ તેલ માં બ્રાઉન તળી લેવા

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ, ધાણાજીરું નાખી ધીમા તાપે સાંતળવું. પછી તેમાં ટામેટા ની પ્યુરી,ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું,મરચુ, હળદર પાઉડર નાખી ખદખદ વા દેવું.૫ મિનીટ પછી તેમાં તળેલા કોફતા નાખીને બે મિનિટ રાખી ગેસ બંધ કરવો.ઉપર ટોપરા ની છીન નાખવી. અને સર્વ કરો.

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_26675679
પર April 19, 2022 17:02
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાચા કેળા વટાણાં નાં સ્ટફ્ડ પરાઠા (Raw Banana Peas Stuffed Parathas) (Jain)
  2. ઢોકળા
  3. સુરતી કોલ્ડ કોકો વીથ આઈસ્ક્રીમ (Surti Cold Cocoa With Icecream R
  4. કચ્છી દાબેલી
  5. ચોખા ના લોટ ની વડીઓ
  1. સરગવો બેસન નુ શાક (Sargva Besan Sabji Recipe In Gujarati)
  2. વાટી દાળ ના વડા (Vati Dal Vada Recipe in Gujarati)
  3. ઢોકળા
  4. ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recpi In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171325
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close