ઇન્સ્ટન્ટ હોમમેડ માવો (Instant Homemade Mava Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
આ માવો સરળ રીતે તમે ઘરે જ બનાવી શકો છે. ફક્ત 10 મિનિટ માં જલ્દી થી બની જાય છે. કોઈ પણ સ્વીટ ડીશ માં તેનો ઉપયોગ કરી શકાય છે. મે આવા માવા થી chocolate dryfruits fudge બનાવ્યું છે. જે ખુબ જ સરસ બન્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરો પછી તેમાં દૂધ નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.
- 2
હવે તેમાં ધીરે ધીરે મિલ્ક પાઉડર નાખી મિક્સ કરો જેથી તેમાં લમ્સ માં પડે.જ્યાં સુધી મિષણ ધટ્ટ ન થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો. માવો પેન માંથી છુટો પડી એટલે ગેસ બંધ કરી માવાને એક બાઉલ માં કાઢી લો.
- 3
માવા ને 2 કલાક પછી કોઈ પણ સ્વીટ ડીશ માં ઉપયોગ માં લઇ શકાય છે. ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો તૈયાર છે.
- 4
હોમ મેડ માવો નો ઉપયોગ કરી મે ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ બનાવ્યું છે. તેની રેસીપીની લિંક https://cookpad.wasmer.app/in-gu/r/16188356
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)