Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197505
સૌ પેહલા કેરી ધોઈને સમારી લો પછી તેમાં ગૂંદા ના ઠળીયા કાઢી મરચા ની લાંબી ચીરીઓ કરી લેવી અને આચાર મસાલો નાખી તેલ નાખી ને બરાબર મિક્સ કરી લો અને પછી કાચ ની બરણી માં ભરી લો અને ફ્રીઝ મા રાખવી જેથી તેનો કલર એવો ને એવો જ રહે છે ઓછા તેલ વાળૂ બનાવ્યું હોય તો ફ્રીઝ મા બગડતૂ નથી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)