રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ત્રણથી ચાર વાર બરાબર ધોઈ લો હવે તેને ૪ થી ૫ કલાક પલાળી રાખો
- 2
દાળનું પાણી નિતારી ફરી તેને ધોઈ નાખો હવે તેને મિક્સરમાં આદુ મરચા અને લસણ નાખી પીસી લો જરૂર પડે તો જ એક બે ચમચી પાણી ઉમેરો
- 3
આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું તથા લીલા ધાણા ઉમેરી બરાબર હલાવી લો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ એટલે ગેસ ધીમો કરી તેમાં મિશ્રણમાંથી ખીરું લઇ દાળ વડા તળી લો તળતી વખતે ગેસ મધ્યમ આંચ પર રાખો ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો ગરમાગરમ દાળ વડા ને તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોતરા વાળી મગની દાળના દાળવડા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :6આ વડા મારા બા મગની દાળ ઘરે બનાવતા ત્યારે જે દાળની કણકી (દાળ ચાળી લીધા બાદ વધેલ ભૂકો ) વડે તેમાંથી બનાવતા ,મેં દાળ લીધી છે ,આ વડા ખુબ જ પૌષ્ટિક બને કેમ કે મગની દાળમાં મગના નેય્યા(સફેદ લીટી ) માં ભરપૂર વિટામિન્સ હોય છે ,રૂટિન મસાલા ઉમેરીને જ આવડા બનાવાય છે ,અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગેછે Juliben Dave -
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
-
-
-
-
-
-
-
ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
#PAR.ફોતરા વાળી દાળમાંથી બનાવેલા પાણીવડા બહુ જ ટેસ્ટી લાગે છે. પાણીમાં રાઈનો પાઉડર હિંગ મરી પાઉડર સંચળ એડ કરી પાણીમાં બોળી પાણીમાંથી બહાર કાઢેલા વડા પાણી વડા સરસ લાગે છે Jyoti Shah -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
કોર્ન ઓનીઓન દાળવડા
ટી ટાઇમ સ્નેક માટેની વાનગી આ રહી.આ અપડી એક જાણીતી વનગીજ છે .પણ મેં આમા કોર્ન અને ડુંગળી નો થોડો ટ્વિસ્ટ આપ્યો છે. જો અગાઉ થી તૈયારી કરી હોય તો બનતા માત્ર 10 મિનિટ જ લાગે છે.અને ચા જોડે તો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે.#ટીટાઇમ Sneha Shah -
-
-
-
-
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
દાળવડા
#ટ્રેડિશનલઆપણે મગ તથા અડદની દાળ પલાળીને તેને વાટીને તેના દાળવડા બનાવતા હોઇએ છીએ પરંતુ આજે હું ફક્ત મગની દાળમાંથી બનતા દાળવડા બનાવીશ જે ખૂબ જ સોફ્ટ તથા ટેસ્ટી બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197902
ટિપ્પણીઓ