મેંગો રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મેંગો રબડી બનાવવા માટે....
એક પેનમાં દૂધ નાખો.દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. પછી એમાં ખાંડ ઉમેરો અને તાપને ધીમો કરો. દૂધ જાડુ થાય તો ગેસ બંધ કરી ઉતારી ઠંડુ કરો. - 2
બદામને ગરમ પાણીમાં પલાળો અને 20 મિનિટ પછી તેની છાલ કાઢી નાખો. અને એને ઝીણી સમારી લો. પિસ્તા ને પણ બારીક સમારી લો. એક બાજુ મૂકી દો. કેસરને એક વાટકીમાં દૂધ લઈ પલાળી દો. કેરીને છોલી તેના ઝીણા ટુકડા કરો થોડા મેંગો ના ટુકડા ગાર્નિશ માટે રહેવા દો બાકીના માં થોડુ દૂધ નાખી ગાઢો રસ મિક્સર માં બનાવી લો.
- 3
જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં કેરીનું મિશ્રણ,ઇલાયચી પાઉડર, સમારેલી પિસ્તા અને બદામ અને કેસર નાખો. હવે મેંગો રબડી ને ઠંડી ઠંડી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219837







ટિપ્પણીઓ (10)