રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની દાળને ત્રણથી ચાર વાર પાણીમાં ધોઈ કુકરમાં બાફવા મુકી દો. હવે એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગનો વઘાર કરો. પછી તેમાં કાંદા એડ કરી લો. કાંદા બરાબર ચઢી જાય એટલે તેમાં ટામેટા એડ કરો.
- 2
હવે તેમાં પાલક એડ કરી બધું મિક્સ કરો. પછી તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરું હળદર બધું એડ કરી બરાબર મિક્સ કરી લો. પાલકમાં બધા જ મસાલા બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં દાળ એડ કરીને હલાવી લો. હવે તેમાં પાણી એડ કરી બરાબર બધું જ મિક્સ કરી લો.
- 3
સર્વિંગ ડીશમાં લઈ ગરમા ગરમ દાળ પાલક ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253612




ટિપ્પણીઓ (2)