રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટને ચાળી લઇ, પછી તેમાં મીઠું, હળદર અને ખાંડ એડ કરીએ. હવે પાણી પણ જોયતા પ્રમાણમાં એડ કરીએ.
- 2
હવે સાજી ના ફૂલ એડ કરીને એકદમ એકજબાજુ હલાવતા રહીએ.. હવે તેને 15 મિનિટ એમ જ રેવા દઈએ.
- 3
હવે ગરમ પાણી થવા મૂકીએ. એક ઊંડા પાત્ર માં તેલ લગાવી બેટર પણ તેમાં નાખીએ.હવે ઢાંકી દઈએ.
- 4
હવે 15 મિનિટ પછી તેને ચેક કરીએ.એકદમ ઠરી જાય પછી તે પાત્રને ઉલટાવીએ. એક દમ જાળીદાર ખમણ બનશે.
- 5
હવે તેલ, રાઈ, જીરું, લીમડા ના પાંદડા, તલ અને હિંગ થી વધાર કરી તેમાં થોડું પાણી મિક્સ કરીને તે વઘાર ખમણ ઉપર રેડી દઈએ.
- 6
તો રેડી છે ખમણ ઢોકળા ધાણાભાજી થી ગાર્નિશ કરીને સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317051





ટિપ્પણીઓ (2)