કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાસ્તા વીથ મગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાસ્તા વીથ મગ રેસીપી મુખ્ય ફોટો

પાસ્તા વીથ મગ

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Pasta
#Tasty

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Pasta
#Tasty

વધુ વાંચો

પાસ્તા વીથ મગ

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Pasta
#Tasty

#Cookpadindia
#Cookpadgujarati
#Healthy
#Pasta
#Tasty

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  • 1 વાડકીમગ
  • 2ડુંગળી ઝીણી કાપેલી
  • 2ટામેટાં ઝીણા કાપેલા
  • 1 વાડકીટામેટાં ની ગ્રેવી
  • 2લીલા મરચાં ઝીણા કાપીને
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1ટી. સ્પુન ચીલી ફલેકસ
  • 1ટી. સ્પુન ઓરેગાનો
  • 1ટી. સ્પુન મિક્સ હર્બ
  • 1/2 વાડકીબાફેલાં પાસ્તા
  • 1ટી.સ્પુન મરી પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    મગ છુટા રહે એ રીતે બાફવા. પાસ્તા ને મીઠું અને તેલ નાખી બાફવા પછી ચારણી માં કાઢી તેના ઉપર ઠંડુ પાણી રેડવું.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરો. તેમા લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાં, ડુંગળી, ટામેટાં ઝીણા કાપીને ઉમેરી થોડી વાર સાંતળવુ.

  3. 3

    પછી તેમા ટામેટાં ની ગ્રેવી ઉમેરી હલાવવું. તેમા મીઠું, ચીલી ફલેકસ, મિક્સ હર્બ, ઓરેગાનો, મરી પાઉડર ઉમેરો. બધુ બરાબર મિક્સ કરવું.

  4. 4

    પછી તેમા બાફેલાં પાસ્તા તથા મગ ઉમેરો, મગ આખા રહે એવી રીતે બધુ ધીરે ધીરે હલાવવું અને મિક્સ કરો. તૈયાર છે હેલધી પાસ્તા વીથ મગ.

  5. 5

    પાસ્તા વીથ મગ ડીશ માં કાઢી લીલા ધાણા થી ગારનીશ કરી ગરમ સર્વ કરો.

    પાસ્તા વીથ મગ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર July 01, 2022 17:47
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 15, 2023 18:46
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા મગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શક્કરપારા
  2. મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
  3. મેક્સિકન ટ્રાયો બેક ડીશ (Mexican Trio Bake Dish Recipe In Gujarati)
  4. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
  5. હોટ ડોગ બન્સ (Hot Dog Buns Recipe In Gujarati)
  1. સેમીયા ઉપમા
  2. સાદા પનીર ટીકા (Simple Paneer Tikka Recipe In Gujarati)
  3. મેક્સિકન ટ્રાયો બેક ડીશ (Mexican Trio Bake Dish Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16342868
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close