તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

Meera Thacker @Meerathacker47
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું.
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘી નાખો પછી તેમાં ઇલાયચી ને છોલીને નાખો.પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી નાખો, પછી ખાંડ નાખી લ્યો.પછી ખાંડ ઓગળે ત્યાં સુધી રાખો.
- 2
હવે એક પેનમાં ૨ કપ પાણી લઈ તેમાં ૧ કપ તપકીર નો લોટ નાખવો ને હલાવી લો. પછી ખાંડ ઓગળે એટલે તપકીર નો મીશ્રણ નાખી ને હલાવો.
- 3
પછી તેમાં છીણેલું બદામ, છીણેલું કાજુ અને ગ્રીન કલર નાખી હલાવી લો. હવે તેને કાપા નાખી સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572146









ટિપ્પણીઓ