લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)

sneha desai @cook_040971
લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈને કાપીને બાફી લો,કાંદા,ટામેટા જીણા જીણા કાપી લો.પાલક બફાઈ જાય એટલે બરફના ઠંડા પાણીમા નાખી,મીકસર મા ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈ મા બટર કે ઘી મુકો તેમા, કાંદા, ટામટા,આદુ મરચુ,લસણ વાટેલુ નાખી થોડીક વાર સાતળો,ઠંડુ પડે એટલે મીકસર મા ક્રશ કરી લો.
- 3
હવે એક પેન મા બટર મુકી તમાલપત્ર, લવીગ, મરી,તજ,બધુ જ નાખી બરાબર સાતળો પછી કાંદા વાળી ગ્રેવી નાખી ઘી છુટુ પડે ત્યા સુધી સાતળો,પછી પાલક ની કશ કરેલી ગ્રેવી નાખી દો,બાકી ના બધાજ મસાલા કરી લો.અને પનીર કાપીને નાખો.ચીઝ પણ જરૂર મુજબ નાખી દો.
- 4
હવે છેલ્લે ક્રીમ નાખી લસુણી પાલક પનીર ને ક્રીમી બનાવી દો.તો તૈયાર છે,લસુની પાલક પનીર સબજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682314















ટિપ્પણીઓ (8)