દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છોલીને ખમણી લો.પછી ઘઉંના લોટને ચાળીને તેમાં બધા મસાલા એડ કરીને ખમણેલ દૂધી,કોથમીર અને જરૂર મુજબ પાણી એડ કરી કણક તૈયાર કરો.
- 2
ત્યારબાદ તેના મુઠીયા વાળી લો..પછી ગરમ પાણી મૂકી કાણા વાળી થાળી ને તેલ થી ગ્રીસ કરી મુઠિયાંને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાફી લેવા,ત્યારબાદ ઠંડા કરી મીડિયમ સાઈઝ ના કટકા કરી લેવા.
- 3
નોનસ્ટિક પેનમાં તેલ મૂકી રાઈ,જીરૂ હિંગ સૂકું લાલ મરચું,મીઠો લીમડો ઉમેરી વઘાર કરો પછી તેમાં કટ કરેલ મુઠીયા એડ કરી કરી લો.તેમાં ખાંડ ઉમેરી મિશ્ર કરી લો.તો તૈયાર છે દૂધીના મૂઠિયાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#MBR4Week4#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
-
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastએક નવી જ રીતથી દુધી ના મુઠીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દૂધીને મિક્સરમાં પીસી લીધી. જેનાથી મુઠીયા એકદમ સોફ્ટ બન્યા. અને તેલનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. Neeru Thakkar -
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
-
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ગુજરાતી નું પ્રખ્યાત નાસ્તો જે રાત્રે હલકું ફુલેકું ખાવું હોય તો બનાવી શકાય. Meera Thacker -
મેથી ના દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
-
દૂધીના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#MDC#cookpadindia# Cookpadgujaratiદૂધીના મૂઠિયા Ketki Dave -
-
લસણ વાળા મિક્સ કઠોળ (Garlic Mix Kathor Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686730
ટિપ્પણીઓ