દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દૂધીખમણી મેથી ઉમેરવી તેમાં મીઠું ખાંડ લીંબુ મરચુ ને ગરમ મસાલો ઉમેરવુ સાંજીના ફૂલ તેલ મોણ માટે હાથે થી મિક્સ કરવું
- 2
એમાં સમાય એટલો લોટ ઉમેરી ચારણી માં તેલ લગાવવું ને મુઠીયા વાળવા
- 3
તેને સ્ટીમર માં બાફવા બફાઈ જાય એટલે સમારવા ને વધાર કરવો
- 4
હવે પેન માં તેલ મૂકી રાઈ ઉમેરવી હિંગ ઉમેરવી ને તેમાં લીમડો લીલું મરચુ લાલ સૂકા મરચા ને તલ ઉમેરી મુઠીયા ઉમેરી મિક્સ કરો પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
દૂધી મેથી ની ભાજી ના મુઠીયા (Dudhi Methi Bhaji Muthia Recipe In Gujarati)
બહુ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
મલ્ટિગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મેથી ના દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#CWT#કુક વીથ તવા#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686943
ટિપ્પણીઓ (2)