મીઠા લાલ મરચા (Sweet Red Marcha Recipe In Gujarati)

Kirti Suba @cook_38212106
મીઠા લાલ મરચા (Sweet Red Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાલ મરચાં ને સમારી લેવા ત્યારબાદ તેમાં મીઠું નાખીને રાત આખી રહેવા દેવા પછી સવારે એને ચાયણીમાં કાઢી અને નીતરવા દેવા દસ મિનિટ પછી એને કપડામાં સૂકવી દેવા બપોર સુધી સુકવવાના કોરા થઈ જાય ત્યાં સુધી
- 2
ત્યારબાદ એક બાઉલ માં રાઈ ના કુરિયા લેવા તેમાં વચ્ચે હિંગ મૂકી ને ગરમ તેલ નાખવાનું થોડીવાર ઠંડુ થવા દેવાનું પછી ભીલી ગોળ ખમણી તેમાં નાખવાનું અને હળદર વરીયાળી પછી એમાં લાલ મરચા નાખવાના બરાબર મિક્સ કરી લેવું
- 3
એક કલાક બાઉલ માં રાખવું પછી બોટલ ભરો તો તૈયાર છે આપણા મીઠા લાલ મરચા આ મરચા 15 દિવસ સુધી સારા રહે છે અને ટેસ્ટમાં બહુ સારા લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753641








ટિપ્પણીઓ