કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RDS
#JWC4
#Cookpadgujarati
#ત્રિરંગીરેસીપી
શિયાળામાં ખેતરમાં જુવારના નાના કણસલા માં કાચા દાણા ભરાય. ત્યારે તે કણસલા ને તોડી ને શેકી ને દાણા કાઢી લેવા માં આવે તેને પોંક કહે છે. પોંક અલગ અલગ રીતે ખવાય છે. આજે સુરતમાં ખવાતી બેઝિક ભેળ તૈયાર કરી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપ જુવારનો પોંક
  2. ૨ ચમચી લીંબુ મરી ની સેવ
  3. ૨ ચમચી તીખી સેવ
  4. ૨ ચમચી ગ્રીન સેવ
  5. ૧ ચમચી સાકરિયા દાણા
  6. ૧ ચમચી ગ્રીન ચટણી
  7. ૧ ગ્લાસ ગ્રીન છાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પોંક ભેળ:
    સૌ પ્રથમ એક ડીશ માં પોંક લેવો. તેમાં દરેક પ્રકારના સેવ અને સાકરિયા દાણા નાખી મિક્સ કરો. સાથે જીરા છાશ માં ગ્રીન ચટણી ઉમેરી ગ્રીન છાશ બનાવવી. સુરતી બેઝિક પોંક ભેળ સાથે ગ્રીન મઠો ઉપયોગ કરવો.

    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્રિરંગી પોંક ભેળ:
    સૌ પ્રથમ એક ડીશ માં એક ભાગ જુવારનો લીલો પોંક, વચ્ચે સફેદ સાકરિયા દાણા અને ઉપર કેસરી તીખી સેવ ગોઠવો. સાકરિયા દાણા વચ્ચે દગડ ફુલ મૂકી ચક્ર બનાવી ત્રિરંગા ની સજાવટ કરો.

    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સુરતી બેઝિક પોંક ભેળ ની ગ્રીન મઠો બનાવી મજા લો.

    પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર January 28, 2023 09:40
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Gulgul Ali🌺Gulan
Gulgul Ali🌺Gulan @Gulan
January 28, 2023 19:46
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  3. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  4. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  5. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  1. મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
  2. સૂકા પોંક નો ચેવડો
  3. તુલસી આદુનો ઉકાળો (Tulsi Ginger Ukalo Recipe In Gujarati)
  4. પોંક ડ્રાયફ્રૂટ લાડુ (Ponk Dryfruits Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16774891
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close