મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#WKR
મગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે..
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKR
મગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને સારી રીતે ધોઈ માપ નું પાણી એડ કરી મીઠું હળદર નાખી ૩ સિટી વગાડી ને ખીચડી તૈયાર કરી લેવી..
- 2
- 3
ખીચડી ને ખાવા નો બહુ આનંદ આવશે..
Similar Recipes
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
ફોતરાવાળી મગદાળ ચોખા ની ખીચડી (Fotravali Moongdal Chokha Khichdi Recipe In Gujarati)
ફોતરાવાળી મગદાળ - ચોખા ની ખીચડી#JSR #SuperReceipesOfJuly#KRC #Kutchi_Rajasthani#ફોતરાવાળી_મગદાળ_ચોખા_ની_ખીચડી#કચ્છી_ખીચડીઆ ખીચડી કચ્છ માં ઘરે ઘરે બનતી હોય છે. હું પણ કચ્છી છું. મારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે . પણ ગરમા ગરમ, સાથે ઘી ભરપૂર . ખીચડી એવો આહાર છે કે બાળક થઈ લઈ ને વડીલ સુધી બધાં ને માટે પૌષ્ટિક ને પાચનીય પણ .હુ તો કહું કે ..એક ખીચડી બના લે સબ કો યાર,સબ સે બાંટે અપના સારા પ્યાર,ઘી, પાપડ, પ્યાજ, આચાર ,સબ્જી, કઢી, મીરચી, દહીં, લસ્સી,સબ સે બનાયે અચ્છી દોસ્તી,એક બાર ખા કે , માંગે બાર બાર . Manisha Sampat -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
ઢોંસા (Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની હોટ ફેવરિટ ડિશ .Very healthy n any time Dosa time.. Sangita Vyas -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
મગ ની દાળ ચોખા ની ખિચડી (Moong Dal Chokha Khichdi Recipe In Gujarati)
ડિનર માટે ઉત્તમ option છે.અથવા ગમે તે મીલ માં ખાઈ શકાય . Sangita Vyas -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
મગ ની દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
ઓલ ટાઈમ ખીચડી ખાવાની મોજ આવે.આજે મેં ખીચડી બનાવી છે. Harsha Gohil -
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
ખીચડી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે મગ દાળ ને ચોખા ની ખીચડી બનાવી છે Deepika Jagetiya -
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
-
-
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)
#WKR#cookpad_gujarati#cookpadindiaખીચડી એ ભારત અને પાકિસ્તાન માં ખવાતું એક પૌષ્ટિક વ્યંજન છે જે પચવામાં સરળ છે. સામાન્ય રીતે દાળ અને ચોખા ના સમન્વય થી બનતી ખીચડી માં ઘણા વિકલ્પ છે. સાડી દાલ ખીચડી થી લઈ ને વઘારેલી, રજવાડી, સ્વામિનારાયણ ખીચડી , પાલક ખીચડી જેવી પરંપરાગત ખીચડી ની સાથે સેઝવાન ખીચડી, ચીઝ કોર્ન ખીચડી જેવી નવા સ્વાદ ની ખીચડી પણ બનવા લાગી છે જે બાળકો ને પ્રિય હોય છે. સામાન્ય રીતે ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં બાળકો નવા સ્વાદ ની ખીચડી હોંશે હોંશે ખાય છે.આજે મેં પારંપરિક દાળ ખીચડી બનાવી છે જે ખવાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16774858
ટિપ્પણીઓ (2)