કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#JWC4
#Cookpadgujarati
સુરતી લીલાં પોંક ના ચેવડા ની સ્વાદિષ્ટ રેસીપી.

#JWC4
#Cookpadgujarati
સુરતી લીલાં પોંક ના ચેવડા ની સ્વાદિષ્ટ રેસીપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ જુવારનો લીલો પોંક
  2. ૧/૨ કપ દૂધ
  3. ૧ ચમચી લસણની પેસ્ટ
  4. ૧ ચમચી લીલાં મરચાં આદું ની પેસ્ટ
  5. ૧ ચમચી લીંબુનો રસ
  6. ૧/૨ ચમચી ખાંડ
  7. ૧ ચમચી લીલું લસણ સમારેલું
  8. ૧ ચમચી કોથમીર સમારેલી
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૨ ચમચી તેલ
  11. ૧ ચમચી રાઈ
  12. ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર
  13. સજાવટ: દાડમના દાણા
  14. 3જાતની સેવ, લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સરમાં લીલાં પોંક ને અધકચરો વાટી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી વઘાર કરો. લીલાં મરચાં આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો.

    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વાટેલો પોંક નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો. હવે દૂધ ઉમેરી હલાવો અને ફરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો. તેલ છુટું પડે એટલે મસાલા ના ઘટકો નાખી મિક્સ કરો.

    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડી વાર થવા દો. લીલાં પોંક નો ચેવડો તૈયાર છે. લીલું લસણ અને કોથમીર નાખો. સજાવટ કરી સર્વ કરો.

    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર January 29, 2023 10:38
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 11, 2023 14:01
Woow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  1. લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)
  2. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  3. શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
  4. ઘુટો (Ghuto Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777040
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close