વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ લો તેને પલાળી રાખો
- 2
હવે કૂકર માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ ઉમેરી સમારેલા કાંદા બટાકા રીંગણ નાખી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાંખીને બરાબર મિક્સ કરી લેવુ
- 3
ત્યારબાદ તેમા હળદર લાલ મરચું પાઉડર ગરમ નાખી મીઠું પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને બરાબર મિક્સ કરીને કૂકર ઢાંકણ ઢાંકી ૩/૪ વ્હિસલ વગાડી લો
- 4
તો તૈયાર છે વઘારેલી ખીચડી તેને ગરમ ઘી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777916



ટિપ્પણીઓ