પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#WKR
#cookpad Gujarati
#cookpad Gujarati
પાલક લસુણી ખીચડી

પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#WKR
#cookpad Gujarati
#cookpad Gujarati
પાલક લસુણી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડઘો કલાક
  1. ૨ કપચોખા
  2. ૧ વાડકીતુવેર ની દાળ
  3. વઘાર માટે તેલ ને ઘી
  4. ૧ ચમચીરાઈ ને જીરુ
  5. ૧ ચમચીહીંગ
  6. ૨ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  7. ૨ વાડકીસમારેલી પાલક
  8. ૧ વાડકીસમારેલુ લીલુ લસણ
  9. ૧ નંગ સમારેલા કાદો
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ ને પલાળી રાખો

  2. 2

    પાલક લસણ ઝીણું સમારી લો

  3. 3

    હવે કૂકર માં તેલ ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ ને જીરુ નાખી થવા દો તેમા આદુ મરચાં ની પેષ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ

  4. 4

    ત્યારબાદ તેમા સમારેલી પાલક લસણ ને ઘોઇ ને ઉમેરી દો

  5. 5

    તેમા હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લેવુ તેમા પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું

  6. 6

    હવે કૂકર ઢાકણ ઢાકી ૩/૪ વિહસલ વગાડી લો

  7. 7

    તો તૈયાર છે પાલક લસુણી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes