સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777951
સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ ને પલાળી રાખો
હવે કૂકર માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ ઉમેરી પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને તેમાં હળદર લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી દો
હવે કૂકર ઢાકણ ઢાકી ૩/૪ વિહસલ વગાડી લો
તો તૈયાર છે ખીચડી
તેને ગરમ ઘી ઉમેરી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)