કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#WKR
#cookpad Indian
#cookpad Gujarati
#મિક્સ વેજ ખીચડી

#WKR
#cookpad Indian
#cookpad Gujarati
#મિક્સ વેજ ખીચડી

વધુ વાંચો

મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#WKR
#cookpad Indian
#cookpad Gujarati
#મિક્સ વેજ ખીચડી

#WKR
#cookpad Indian
#cookpad Gujarati
#મિક્સ વેજ ખીચડી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડઘો કલાક
૩
  1. ૨ વાડકીચોખા
  2. ૧ વાડકીતુવેર ની દાળ
  3. ૨ ચમચીવઘાર માટે તેલ ને ઘી
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીખીચડી મસાલો
  7. ૨ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  8. ૧ નંગસમારેલા રીંગણ
  9. ૧ નંગ સમારેલા બટાકા
  10. ૧ નંગ સમારેલા કાંદા
  11. ૧ નંગ સમારેલા ટામેટું
  12. લીલા વટાણા કે તુવેર ના દાણા
  13. લીમડાના મીઠા પાન
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. ૧સમારેલા ગાજર
  17. ૩/૪ સુકા લાલ મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ ને પલાળી રાખો

    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બઘા શાક ને સમારી ઘોઇ લો

  3. 3

    હવે કૂકર માં તેલ ઘી ગરમ થાય એટલે તેમાં સુકા લાલ મરચાં રાઇ ઉમેરી વઘાર થવા દેવા તેમા લીમડાના મીઠા પાન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો

    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા સમારેલી બઘા શાક ઉમેરી સાતળી લો તેમા હળદર લાલ મરચું પાઉડર ખીચડી મસાલો નાંખીને બરાબર મિક્સ કરીને દો

  5. 5

    ત્યારબાદ તેમા પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને બરાબર મિક્સ કરીને કૂકર ઢાકણ ઢાકી ૩/૪ વિહસલ વગાડી લો

    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે મિક્સ વેજ ખીચડી

    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખીચડી ગરમ ઘી ઉમેરી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર January 30, 2023 04:00
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
  2. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  3. દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
  4. લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
  5. ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
  1. વેજ વધારેલી ખીચડી (Veg Vaghareli Khichdi Recipe In Gujarati)
  2. દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
  3. ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
  4. સૂજી વેજ પકોડા (Sooji Veg Pakora Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16778570
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close