મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ ને પલાળી રાખો
- 2
ત્યારબાદ બઘા શાક ને સમારી ઘોઇ લો
- 3
હવે કૂકર માં તેલ ઘી ગરમ થાય એટલે તેમાં સુકા લાલ મરચાં રાઇ ઉમેરી વઘાર થવા દેવા તેમા લીમડાના મીઠા પાન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો
- 4
ત્યારબાદ તેમા સમારેલી બઘા શાક ઉમેરી સાતળી લો તેમા હળદર લાલ મરચું પાઉડર ખીચડી મસાલો નાંખીને બરાબર મિક્સ કરીને દો
- 5
ત્યારબાદ તેમા પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને બરાબર મિક્સ કરીને કૂકર ઢાકણ ઢાકી ૩/૪ વિહસલ વગાડી લો
- 6
તો તૈયાર છે મિક્સ વેજ ખીચડી
- 7
ખીચડી ગરમ ઘી ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujaratiવઘારેલી ખીચડી Vyas Ekta -
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Indiaસાદી ખીચડી Vyas Ekta -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#WKR Neeru Thakkar -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
-
-
-
દાળ ખીચડી (dal khichdi recipe in Gujarati)
દાળ ખીચડી ખાવામાં હળવી અને હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે જે ભાત અને દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે છોકરા દાળ અને ભાત ખાતા નથી પણ મારા છોકરા દાળ ખીચડી નું નામ પડે એટલે તરત જ રેડી થઈ જાય છે દાળ ખીચડી એક ફ્યુઝન ડીશ છે જેને ડબલ તડકા લગાવીને પીરસવામાં આવે છે#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ૩૨ Sonal Shah -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
-
મિક્સ વેજ. ખીચડી (Mix Veg. Khichdi Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી આ ખીચડી માં મનપસંદ વેજિટેબલ્સ ઉમેરી શકાય છે એટલે શાકની જરૂર નથી પડતી....દહીં, છાશ કે દૂધ સાથે લઈ શકાય છે બાળકો અને વફિલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
-
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#cookpad Gujarati#cookpad India#વરા ની દાળલગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ Vyas Ekta -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16778570
ટિપ્પણીઓ