કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#LSR
#cookpad Gujarati
#cookpad India
#વરા ની દાળ
લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ

#LSR
#cookpad Gujarati
#cookpad India
#વરા ની દાળ
લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ

વધુ વાંચો

વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#LSR
#cookpad Gujarati
#cookpad India
#વરા ની દાળ
લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ

#LSR
#cookpad Gujarati
#cookpad India
#વરા ની દાળ
લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડઘો કલાક
૩
  1. ૧ વાડકીતુવેર ની દાળ
  2. ૨ ચમચીતેલ વઘાર માટે
  3. ૧ વાડકીપલાળી આંબલી
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીઘાણાજીરૂ પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીરાઈ ને જીરૂ
  8. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. ગોળ જરૂર મુજબ
  10. ૧ નંગ સમારેલુ ટામેટું
  11. ૩-૪ નંગ સુકા લાલ મરચાં
  12. ૧ ચમચીહિંગ
  13. થોડાશીંગદાણા
  14. લીમડાના મીઠા પાન
  15. કોથમીર મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ઘોઈ સમારેલુ ટામેટું નાખી બાફી લેવા

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાય જાય એટલે તેમાં દાળ ને વલોવી દો

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમા બઘા મસાલા હળદર લાલ મરચાં પાઉડર ઘાણાજીરૂ પાઉડર મીઠું આદુ મરચાં ની પેષ્ટ નાખી બરાબર મિક્સ કરી દો

  4. 4

    હવે તેમાં ગોળ જરૂર મુજબ આંબલી નુ પાણી શીંગદાણા લીમડાના મીઠા પાન કોથમીર નાખી દાળ ને ઉકળવા દો

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ ઉકળી જાય બાદ વઘારીયા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને જીરૂ તતડી જાય પછી સુકા લાલ મરચાં નાખીને તેમાં હિંગ લાલ મરચું નાખીને વઘાર થવા દો

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર ઉમેરી થોડી વાર દાળ ઉકળવા દો

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે લગ્રન પ્રસંગ મા બનતી વરા ની દાળ

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ ગરમ સર્વ કરો

    વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર February 06, 2023 07:07
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  2. દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
  5. સમોસા (Samosa Recipe In Gujarati)
  1. જીરા રાઇસ
  2. અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
  3. રીંગણ બટાકા નું વરા નુ શાક
  4. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791156
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close