કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#NRC
#Cookpadgujarati
ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ રાગી નો લોટ
  2. ૧/૨ કપ ઘઉંનો લોટ
  3. ૧ ચમચી તેલ
  4. ચપટી મીઠું
  5. જરૂરી હૂંફાળું પાણી
  6. સર્વ કરવા: દેશી ઘી, ગોળ
  7. રસાવાળા મગ
  8. લીલી હળદર ની કચુંબર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટમાં રાગી અને ઘંઉ નો લોટ લેવા. તેમાં તેલ અને મીઠું નાખી મિકસ કરો. જરૂરી પાણી વડે લોટ બાંધી દસ મિનિટ રેસ્ટ આપો.

    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ને મસળી લુવા કરી લેવા. હવે અટામણ લઈ રોટલી વણી તૈયાર કરો. તવી પર બે બાજુ શેકી ફુલકા તૈયાર કરો. રોટી પર ઘી લગાવી લો.

    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રાગી રોટી રસાવાળા મગ નું શાક, લીલી હળદર ની કચુંબર અને ગોળ ઘી સાથે દેશી ખાણું સર્વ કરો.

    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર February 08, 2023 16:13
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 15, 2023 13:24
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પફ (Puff Recipe In Gujarati)
  2. ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
  3. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  4. મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
  5. રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
  1. ક્રિસ્પી તવા ખોબા રોટી (Crispy Tawa Khoba Roti Recipe In Gujarati)
  2. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  3. વટાણા બટાકા ટામેટાં નું શાક (Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
  4. લચ્છા પરોઠા (Lachha Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close