ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)

ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે
#NRC
#cookpadindia
#cookpadgujrati
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે
#NRC
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં દહીં ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું અને જરૂર મુજબ હુંફાળું પાણી લઈને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરો પછી લોટ ઉપર ત
થોડું તેલ લગાવીને ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપો - 2
રેસ્ટ આપ્યા પછી લોટને હથેળીની મદદથી મસળી લો પછી લોટમાંથી લુવા તૈયાર કરી લો લુવાની ઉપર તે લગાવીને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપો
- 3
એક બાઉલમાં ચીઝને છીણી લો પછી તેમાં ઝીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને બરાબર મિક્સ કરી લો
- 4
લુઆમાંથી નાની પૂરી વણી લો પછી તેમાં ચીઝ નુ પુરણ ભરી લુવાની કિનારી ભેગી કરીને બંધ કરી લો
- 5
તવો ગરમ કરવા રાખી લો નાન ને વણી લો થોડો પાણી વાળો હાથ કરીને નાન ની ઉપર લગાવી દો પછી તેની પર ઝીણું સમારેલું લસણ લીલા મરચાં અને કોથમીર ભભરાવીને હાથ વડે દબાવી લો
- 6
પછી નાન નીબીજી બાજુ પાણી લગાવીને તે ભાગને ગરમ તવાની ઉપર મૂકી દો પછી તેને ગેસની ફ્લેમ પર બધી બાજુએથી શેકી લો
- 7
પછી તેની ઉપર બટર અથવા ઘી લગાવી દો ગરમા ગરમ આ નાન ને સર્વ કરો જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
-
-
-
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ચીઝ બટર નાન (Cheese Butter Naan Recipe In Gujarati)
ચીઝ બટર નાનCheese Butter Naanમને નાન વધારે કંઈ ભાવતી વાનગી નથી પણ જો આ રીતે ચીઝ બટર નાન મળે તો જલસો થઈ જાય.મે વિચાર્યુ કે કેમ ના આપડે ઘરે આ નાન બનાવીયે તો ફર્સ્ટ ટ્રાયલ સક્સેસ્ફૂલ થયો. ઘર માં બધાને ખુબ ખુબ ગમી ગઈતો ચોલો બનાવીયે Deepa Patel -
સ્પાઈસી ચીલી ગાર્લિક નૂડલ્સ્ (Spicy chilly garlic noodles Recipe In Gujarati)
#GA4#week3#chinese#ચાઇનીઝ#સ્પાઈસી ચીલી ગાર્લિક નૂડલ્સ્આજે મેં નાના મોટા એવા બધા ના ફેવરેટ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવીયા છે તો તમે પણ મારી રેસિપી પ્રમાણે બનાવો અને ચાઇનીઝ નૂડલ્સ્ ની મજા લો. Dhara Kiran Joshi -
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
#GA4#Week10નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
-
-
ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
Arpita Kushal Thakkar -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ (13)