રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)

#NRC
#Cookpadgujarati
ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC
#Cookpadgujarati
ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટમાં રાગી અને ઘંઉ નો લોટ લેવા. તેમાં તેલ અને મીઠું નાખી મિકસ કરો. જરૂરી પાણી વડે લોટ બાંધી દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
લોટ ને મસળી લુવા કરી લેવા. હવે અટામણ લઈ રોટલી વણી તૈયાર કરો. તવી પર બે બાજુ શેકી ફુલકા તૈયાર કરો. રોટી પર ઘી લગાવી લો.
- 3
રાગી રોટી રસાવાળા મગ નું શાક, લીલી હળદર ની કચુંબર અને ગોળ ઘી સાથે દેશી ખાણું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
-
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#ragidhokla#instantdhokla#gultnefree#cookpadgujaratiરાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. Mamta Pandya -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા માં અલગ અલગ વસાણાં બનાવતાં હોય છે પરંતુ ખજૂર સૌથી ઉત્તમ કેલ્શિયમ સ્ત્રોત છે.. આ સાથે મેં રાગીનો ઉપયોગ કરીને એક Innovative વાનગી બનાવી છે જે જરૂર ટ્રાય કરજો...વડીલો અને નાના બાળકોને પણ આપી શકાય અને શકિત વર્ધક,રોગ પ્રતિકારક અને સાંધાના દુઃખાવા વગેરેમાં પણ રાહત આપી ઊર્જા પૂરી પાડે છે. Sudha Banjara Vasani -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
રાગી વેજિટેબલ ઉત્તપમ (Ragi vegetable Uttapam recipe in Gujarati) (Jain)
#ragi#uttapam#healthy#instant#breakfast#cookpadIndia#COOKPADGUJRATI ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના પ્રદેશમાં નાચલી અથવા તો રાગી તરીકે ઓળખાતા ધાન્ય ની ખેતી સારા પ્રમાણમાં થાય છે. ત્યાં ના આદિવાસીનો આમ મુખ્ય ખોરાક છે. તેનો દાણો ઝીણો હોય છે. તથા તે સફેદ અને લાલ તેમ બે રંગની આવે છે. બંને ગુણો અને પોષક તત્વો ની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકાય છે તે પચવામાં હલકી હોય છે. Shweta Shah -
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
રાગી કોકોનટ લાડુ(ragi coconut ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૫રાગી (નાચલી)પ્રોટીન ,વિટામિન એ ,ફાઇબર ,કેલ્શિયમ ,વિટામીનડી, ઝીંક પોટેસીયમ વગેરે થી ભરપૂર છે જે હાડકા અને દાંત ત્વચા તેમજ વેટલોસ માટે ખૂબ જ ઉપયોગી છે રાગી માનવ શરીર માટે એક વરદાન રૂપ છે. Kinjal Kukadia -
બિટરૂટ રાગી શિરો (Beetroot Ragi Sheera Recipe In Gujarati)
#supersરાગી પોષ્ટિક આહાર ની ગણના માં આવે છે.તૅમા ભરપુરપ્રમાણ માં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે, તૅ ગ્લુટેન મુક્ત છે માટે તે શાકાહારી માટે આશીર્વાદરૂપ છે. Reshma Trivedi -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
રાગી / નાચણીના લાડુ(ragi na ladu in gujarati)
રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ રીતે લાડવા બનાવ્યા જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ થાય ગઈકાલે મેં મખાના લાડવા બનાવ્યા હતા આજે મેં રાગી ના લોટ ના લાડવા બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ લાડવા આપો ફટાફટ ખાઈ લેશે#પોસ્ટ૨૭#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#new Khushboo Vora -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)
આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે. Priti Shah -
-
રાગી ની શેકેલી ભાખરી (Ragi Bhakhari Recipe In Gujarati)
#GA4#Week20દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે. બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. રાગી માંથી શિરો , બિસ્કિટ જેવી અન્ય વાનગીઓ પણ બનાવી શકાય છે . નાના બાળકો ને આ અવસ્ય આપવું જોઈએ અને મહારાષ્ટ્ર માં તેને નાચણી થી ઓળખવા માં આવે છે . Maitry shah
More Recipes
ટિપ્પણીઓ (21)