કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#restaurant
#dinner
#Sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK2
#Punjabi
#restaurant
#dinner
#Sabji
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 500 ગ્રામપાલકની ભાજી
  • ચપટીખાંડ અને મીઠું ભાજી બ્લાંચ કરવામાં ઉમેરવા
  • ગ્રેવી કરવા માટે:
  • 1ચમચો છીણેલી દૂધી
  • 2ટામેટાં
  • 1લાલ મરચું
  • 2-3 ટુકડાતજ
  • 4-5મરી
  • 1ઈલાયચી
  • 3 થી 4 લવિંગ
  • 1તમાલપત્ર
  • 1/2 ચમચી જીરૂ
  • 1/2 ચમચી આખા ધાણા
  • 2 ચમચીમગજતરી ના બી
  • 2 ચમચીકાજુ
  • 1ચમચો તાજી મલાઈ
  • સબ્જી બનાવવા માટે:
  • 1ચમચો દેશી ઘી
  • 1/4 ચમચી જીરૂ
  • 1ચમચો ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 2-3લીલા મરચા ઝીણા સમારેલા
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચીકસુરી મેથી
  • 2મોટા લાલ ટામેટા વચ્ચેનો ગર કાઢીને મધ્યમ કદના ચોરસ ટુકડા કરેલા
  • 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2-3ટીપા લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને સાફ કરી સમારી ધોઈને ઉકળતા પાણીમાં ચપટી ખાંડ અને મીઠું ઉમેરી ચાર થી પાંચ મિનિટ માટે બ્લાન્ચ કરી, તેને બરફના પાણીમાં ઉમેરી દો. પછી તેની ચારણીમાં નિતારી દો પાણી નીતરી જાય એટલે મિક્સર જારમાં તેની પેસ્ટ તૈયાર કરી લો.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં 1 ચમચીતેલ મૂકી તેમાં બધા જ ખાડા મસાલા અને છીણેલી દૂધી ઉમેરી ચાર થી પાંચ મિનિટ માટે ધીમા તાપે સાંતળો પછી તેમાં ટામેટા ઉમેરી ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો. કાજુ, મગજતરી નાં બી અને ઈલાયચીને 1/2 કલાક માટે પલાળી રાખવા.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈને તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરું હિંગ સૂંઠ પાઉડર લીલા મરચા કેપ્સીકમ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં પ્યાર કરેલી પેસ્ટ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે ગરમ મસાલો, મલાઈ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં વચ્ચેથી ગર કાઢીને સમારેલા ટામેટા અને કસૂરી મેથી ઉમેરી ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી પછી પાલકની પ્યુરી ઉમેરી, બધુ બરાબર સરસ મિક્સ કરી છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને 3 થી 4 ટીપા લીંબુનો રસ ઉમેરી દો.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તૈયાર સબ્જીને સર્વિંગ ડીશમાં લઈ આજુબાજુ ટામેટાની સ્લાઈસ થી ગાર્નીશ કરો.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે તો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક ટોમેટો સબ્જી સર્વ કરવા માટે જેને મેં અહીં સર્વ કરેલ છે.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 18, 2023 10:36
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
February 20, 2023 04:13
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ટામેટું જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  2. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  5. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  1. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  2. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  3. શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
  4. ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810594
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close