રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને સાફ કરી સમારી ધોઈને ઉકળતા પાણીમાં ચપટી ખાંડ અને મીઠું ઉમેરી ચાર થી પાંચ મિનિટ માટે બ્લાન્ચ કરી, તેને બરફના પાણીમાં ઉમેરી દો. પછી તેની ચારણીમાં નિતારી દો પાણી નીતરી જાય એટલે મિક્સર જારમાં તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
એક કડાઈમાં 1 ચમચીતેલ મૂકી તેમાં બધા જ ખાડા મસાલા અને છીણેલી દૂધી ઉમેરી ચાર થી પાંચ મિનિટ માટે ધીમા તાપે સાંતળો પછી તેમાં ટામેટા ઉમેરી ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો. કાજુ, મગજતરી નાં બી અને ઈલાયચીને 1/2 કલાક માટે પલાળી રાખવા.
- 3
હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈને તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો.
- 4
હવે એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરું હિંગ સૂંઠ પાઉડર લીલા મરચા કેપ્સીકમ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં પ્યાર કરેલી પેસ્ટ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે ગરમ મસાલો, મલાઈ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
હવે તેમાં વચ્ચેથી ગર કાઢીને સમારેલા ટામેટા અને કસૂરી મેથી ઉમેરી ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી પછી પાલકની પ્યુરી ઉમેરી, બધુ બરાબર સરસ મિક્સ કરી છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને 3 થી 4 ટીપા લીંબુનો રસ ઉમેરી દો.
- 6
તૈયાર સબ્જીને સર્વિંગ ડીશમાં લઈ આજુબાજુ ટામેટાની સ્લાઈસ થી ગાર્નીશ કરો.
- 7
તૈયાર છે તો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક ટોમેટો સબ્જી સર્વ કરવા માટે જેને મેં અહીં સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ટામેટાં શોરબા જૈન (Tomato Shorba Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#SOUP#Punjabi#TADAKA#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#TRADITIONAL#MAKKEDIROTI#SARASO#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#Kulcha#Punjabi#northIndia#Indian_Bread#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
#PSR#Punjabi#SABJI#PALAK#SPICEY#DHABASTILY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
#SJR#paryushan#jain#paneer#paneer_bhurji#sabji#lunch#dinner#punjabi#no_green#ફટાફટ#CookpadIndia#CookpadGujarati Shweta Shah -
-
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
#SN1#STARTER#aaynacookeryclub#CORN#vasantmasala#MONACO_TOPING#TANGY#PARTY#KIDS#INSTANT#YOUNGSTARS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ધુંઆર સરસવ દા સાગ જૈન (Smokey Sarsav Da Sag Jain Recipe In Gujarati)
#BR#BHAJI#SARSAV#PALAK#BATHUA#METHI#PANJAB#LUNCH#DINNER#WINTER#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
#JSR#તુરીયા_પાત્રા#Sabji#Gujarati#Lunch#TURIYA#અળવી_પાન#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#STARTER#WEEK1#vasantmasala#FRESH#LILVA#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ભાજી દાલ જૈન (Methi Bhaji Dal Jain Recipe In Gujarati)
#BR#METHI_BHAJI#MAGNIDAL#HEALTHY#LUNCH#DINNER#PROTEIN#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (5)