પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ડુંગળી ટામેટા સામરી લેવા ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ તૈયાર કરો
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ અને ઘી નાખી ને આદુ લસણ ડુંગળી ટેમેટા નાખી ને સાતલવુ ત્યાર બાદ ઉપર મુજબ બધા મસાલા નાખી (1)ગ્લાસ પાણી ઉકાળવું
- 3
ઉકલી જાયે પછી સેવ નાખી ને ગેસ બંધ કરી દો તૈયાર છે પંજાબી સેવ ટામેટાં નુ શાક ગરમ ગરમ સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810739












ટિપ્પણીઓ (6)