સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

આજે એકાદશી ના ઉપવાસ ની
સાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી .
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ ની
સાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને બે પાણીથી ધોઈ અને 1/2કલાક માટે પલાળી રાખવા.
- 2
નોનસ્ટીક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું દૂધમાં એક બે ઉભરા આવે ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરી દેવા અને દૂધને ઉકળવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર કેસર પાઉડર નાખી અને થોડીવાર માટે ઉકાળવું પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી ડ્રાયફ્રુટ ના ટુકડા પણ નાખી દેવા બે થી ત્રણ મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.
- 4
ખીર ઠંડી થવા દેવી.
- 5
ત્યારબાદ ખીર ને બે થી ત્રણ કલાક માટે ફ્રીઝમાં ઠંડી થવા મૂકી દેવી.
બાઉલ મા કાઢી માતાજી ને પ્રસાદી ધરાવવી. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો. જય માતાજી 🌹 - 6
સર્વિંગ બાઉલમાં કાઢી ઠંડી ઠંડી ખીર સર્વ કરવી.
તો તૈયાર છે
સાબુદાણા ની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો અને સાથે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર પણ હતો . લક્ષ્મીજી ને ખીર નો પ્રસાદ ધરાવીએ તો લક્ષ્મીજી ખુશ થાય. તો આજે મે સામો અને સાબુદાણાની ફરાળી ખીર બનાવી . જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. એકાદશી ના દિવસે આમ પણ ચોખા ન ખવાય . Sonal Modha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
સાબુદાણા ખીર (sabudana kheer Recipe in Gujarati)
#mr#kheer સાબુદાણા ખીર એક લોકપ્રિય મીઠાઈ છે... જે ઉપવાસ માં અથવા નવરાત્રી ના દિવસોમાં ખાસ ખાવામાં આવે છે.જોકે તેનો આનંદ લેવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી..આપને તેને ઈચ્છીએ ત્યારે ખાઈ શકીએ છીએ..અને તેને બનાવવા વધુ વસ્તુ ની જરૂર નથી પડતી ...બસ સાબુદાણા પલાળેલા હોય તો તમે તેને ઝડપથી બનાવી શકો છો .તો જોયે સાબુદાણા ખીર ની રેસિપી...નવરાત્રી આવી ગઈ છે તો બધાને કામ લાગશે રેસિપી.. Twinkal Kalpesh Kabrawala -
સાબુદાણા ની રોઝ ખીર (Sabudana Rose Kheer Recipe In Gujarati)
ફરાળી સાબુદાણા ખીર (રોઝ )શ્રવણ એકાદશી ઉપવાસ માં વપરાય. Bina Talati -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર તો બધા બનાવતા જ હોય આજે મે સાબુદાણા ની ખીર બનાવી છે તે પચવા માં હળવી હોય છે... હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ફિરની (Sabudana Phirni Recipe In Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઇટ રેસિપી સાબુદાણા ની ખીર તો દરેક બનાવે. પણ આજે મે વ્હાઇટ રેસિપી માં સાબુદાણા ની ફિરની ફક્ત ત્રણ સામગ્રી લઈ બનાવી છે. આ ડેઝર્ટ સ્વાદ માં ખીર કરતા થોડું અલગ છે.ફક્ત દસ મિનિટ માં બનતી આ સ્વાદિષ્ટ ફિરની વ્રત માં પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
#FRભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર. Deepa Rupani -
સાબુદાણા ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#shivઉપવાસમાં ખાસ બનતી સાબુદાણા ખીર. Dr. Pushpa Dixit -
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો. Daxa Parmar -
સાબુદાણા મટકા ખીર (Sabudana Matka Kheer Recipe In Gujarati)
ઉપવાસ માટે ખુબ સ્વાદિષ્ટ રેસીપી છે.#GA4#Week8 Mayuri Vora -
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
-
-
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ (2)