કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

વધુ વાંચો

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

#FR
શિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ૨ ટીસ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનતજ પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનલવિંગ પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • દોઢ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૨ ટીસ્પૂનખાંડ
  • ૨ ટીસ્પૂનકાજુ નો ભુક્કો
  • ૨ ટીસ્પૂનશેકેલા શીંગદાણા નો ભુક્કો
  • ૧/૪ કપસમારેલી કોથમીર
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • ખીરું બનાવવા માટે
  • ૧/૩ કપશીગોડા નો લોટ
  • ૧ કપરાજગરાનો લોટ
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • ચપટીમરચું
  • ચપટીખાંડ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને છોલી ને મોટા કટકા કરી વરાળથી બાફી લો લો, તેને ઠંડા થવા દો

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં વાટેલા આદુ મરચાં,તજ, લવિંગ, મરી નો ભુક્કો, લીંબુનો રસ, ખાંડ કાજુ નો ભુક્કો, શેકેલા શીંગદાણા નો ભુક્કો, ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદાનુસાર, સમારેલી કોથમીર નાખી બધું બરાબર મિક્ષ કરી લો

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર મિક્ષ થાય એટલે મીડીયમ સાઈઝના ગોળા વાળી લો

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખીરું બનાવવા માટે શીંગોડા, રાજગરાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ખાંડ,૧/૨ કપ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બફવડા તળવા માટે તેલ ગરમ કરો,મીડીયમ આંચ પર બફવડા ને ખીરું માં બોળી ગુલાબી રંગ નાં તળી લો

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એકદમ ક્રિસ્પી એવા બફવડા મોળા દહીં સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બજારમાં થી તૈયાર લાવવા કરતા ઘરે બનાવેલ ફરાળી બફવડા ખુબ જ સરસ લાગે છે

    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 18, 2023 18:11

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 20, 2023 08:13
@pinal_patel Looks Delicious 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  2. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  3. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  4. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  5. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  1. પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
  2. ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
  3. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  4. શક્કરિયા ની ભેળ (Shakkariya Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812630
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close