સૂરણની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)

sneha desai @cook_040971
સૂરણની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણને છોલીને મોટા ટુકડા કરી લો,પછી ધોઈ ને બાફી લો કુકર મા ૨ સીટી વગાડી લો.જરૂર મુજબ પાણી રેડીને.
- 2
હવે સુરણના પીસ લઈ છીણી લો,પછી એક કડાઈ મા તેલ મુકી,જીરૂ નાખો,પછી તેમા શિંગદાણાનો ભુકો નાખી સાતળો પછી લીલી હળદર ને છીણી લો,
- 3
હવે તેમા સુરણને છીણેલુ મિશ્રણ નાખી દો,સીધવ મીઠું સ્વાદમુજબ નાખી બરાબર મીકસ કરો.તેલ છુટુ પડે ત્યા સુધી ધીમા ગેસ પર ઢાકીને રહેવા દો,વચ્ચે હલાવતા રહો,૨,૩ મીનીટ બાદ સુરણની ખીચડી તૈયાર થઈ ગઈ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813653












ટિપ્પણીઓ (5)