કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#BW
#Baby
#kids
#cookpadindia
#cookpadgujrati

શિયાળો આવતા ગાજર ની અવનવી વસ્તુ બનવા ની ઈચ્છા થાય આપણે ગાજર ઘણી વસ્તુ માં યુઝ કરીએ જેમકે સલાડ, પુલાવ બિરયાની, મિક્સ શાક માં ખીચડી, પરાઠા માં અને ગાજર ની મુખ્ય રેસિપી કેમ ભૂલાય જે નાના થી લઈ ને મોટાં ને ભાવે ગાજર નો હલવો તો અહી હું એના જેવી જ એક રેસિપી લાવી છું જે સાવ નાના બચ્ચા કે જે ૬-૭ મહિના થી મોટાં છે એને આપણે અવાર નવાર ખીર આપી છી.એમાં પણ ગાજર ની ખીર એમના માટે ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે જે ખાવા માં હલવા જેવો ટેસ્ટ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧ નાના બાળક માટે
  • ૧/૨ નંગ ગાજર (૫-૧૦ કટકા ગાજર)
  • ઘી
  • ૧/૪ ચમચીઇલાયચી
  • ચપટીખમણેલું જાયફળ
  • ૧/૪ કપદૂધ કે પછી ઈચ્છા મુજબ
  • સાકર સ્વાદ પ્રમાણે
  • ૩-૪ કેસર ના તાંતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ ને છાલ કાઢી ને નાના નાના કટકા કરી ને પ્રેશર કુકર માં ૧ નાની ચમચી ઘી નાખવું પછી તેમાં ગાજર ના કટકા નાખી ને ઇલાયચી અને જાયફળ પણ નાખી ને બધું ઘી માં સાતળવું.ત્યારબાદ એમાં દૂધ નાખી ને ૩-૪ સિટી વગાડવી.

  2. 2

    હવે કુકર માંથી હવા નીકળી જાય પછી ઠંડુ થવા દેવું

    ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં સાકર કે ગોળ કે પછી ગોળ પાઉડર નાખી ને બ્લેન્ડર માં ક્રશ કરવું.પછી તમને લાગે તો ૫ મિનિટ ઉકાળવું નહિ તો તેમાં દૂધ માં પલાળેલું કેસર નાખી ને સર્વ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર February 27, 2023 17:51
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 28, 2023 06:55
Yum 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર ખીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ (Fresh Strawberry Crush Recipe In Gujarati)
  2. મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
  3. માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
  4. અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826789
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close