કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#HRC
#Cookpadgujarati
#હોળીસ્પેશયલ
હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ જુવાર ધાણી
  2. ૨૦૦ ગ્રામ મમરા
  3. ૨ ચમચી શીંગદાણા
  4. ૨ ચમચી દાળિયા
  5. ૨ ચમચી કાજુ
  6. ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  7. ૧ ચમચી હળદર
  8. ૧ ચમચી ચેવડા નો મસાલો
  9. ૧ ચમચી દળેલી ખાંડ
  10. ૪ ચમચી તેલ
  11. ૪ શેકેલા લસણના પાપડ
  12. ૧/૪ ચમચી હિંગ
  13. ૮-૧૦ મીઠા લીમડાના પાન
  14. ૧ કપ સેવ
  15. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં જુવાર ની ધાણી અને મમરા ને અલગ અલગ કરકરા શેકી લો. હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે શીંગદાણા અને દાળિયા ને કરકરા કરો. કાજુ અને મીઠા લીમડાના પાન નાખો.

    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા મસાલા નાખી મિક્સ કરો. શેકેલા ધાણી અને મમરા ઉમેરી મિક્સ કરો. મીઠું અને દળેલી ખાંડ નાખી મિક્સ કરો.

    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શેકેલા લસણના પાપડ ના ટુકડા કરી ઉમેરો. સેવ ઉમેરી મિક્સ કરો. જુવાર ની ધાણી નો સ્વાદિષ્ટ ચેવડો તૈયાર છે.

    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હોળી સ્પેશ્યલ જુવાર ની ધાણી નો ચેવડો વેઈટલોસ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો એક સૂકા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય.

    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર March 09, 2023 09:15
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 15, 2023 02:33
Very nice and photographi👌👌👌😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંદુ વડા
  2. બટાકા ની ચીપ્સ નું શાક
  3. ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja
  4. ખજુર નું શરબત
  5. બ્રેડ નાં રંગીન ગુજીયા (bread na rangin gujiya recipe in Gujarat
  1. મિક્સ ભજીયા
  2. મટર પુલાવ
  3. મીઠા પુડા
  4. બટાકા ની ચીપ્સ નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close