જુવાર ની તવા ફુલકા રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા જુવાર અને તેલ મિક્ષ કરી ગરમ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી 1/2કલાક સુધી રહેવા દો
- 2
હવે લોટ ને સારી રીતે મસળી તેના લુવા બનાવી રોટલી ની જેમ વણી લો
- 3
લોઢા ના તવા ને ગરમ કરી રોટલી ને એક બાજુ થોડી પકાવી તેની બીજી બાજુ થોડી પકાવી રોટલી ને ડાયરેક્ ગેસ ની જાળ પર ફુલ્કા રોટી ની જેમ બને બાજુ પકાવી ઘી લગાવી લો
- 4
- 5
તૈયાર જુવાર ની ફુલકા રોટલી કોઈ પણ પ્રકારના શાક સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905745













ટિપ્પણીઓ (5)