રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખી હલાવી લ્યો હવે તેમાં લીમડો સમારી ને નાખો.હળદર નખી હલાવી લ્યો.
- 2
હવે તેમાં ધાણા નાખી હલાવી લ્યો હવે તેમાં બટાકા થોડા લીલા ધાણા અને મીઠું નાખી હલાવી લ્યો બે મિનિટ પછી તેમાં પાણી નાખી પાચ થી સાત મિનિટ સુધી ઉકાળો.
- 3
હવે તેમાં 1 ચમચીલીલી ચટણી,ગરમ મસાલો,ખાંડ નાખી હલાવી લ્યો.હવે તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો.
- 4
તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં બટર અને લીલા ધાણા નાખી પાઉ સેકી લ્યો.
- 5
- 6
તૈયાર છે.બટાકા અને પાઉ લીલી ચટણી,મરચા, અને લીંબુ મીઠા વાળી ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#trend4 ઊંધિયું બનાવવા માટે વળી મહત્વનો ભાગ ભજવે છે જો એ સારી બને તોજ ઊંધિયા ની મજા આવે જો આવી રીતે બનાવશો તો ટેસ્ટ સારો થશે ને પોચી થાશે ને છૂટશે પણ નઈ તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#RC4#week4મરચા એ પણ આથેલા એટલે કે રાયતા ખૂબ જ ચલણ માં છે બધા સાથે સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905505
ટિપ્પણીઓ