કાંદા બટાકા નું શાક

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#SSM
#Cookpad Gujarati
#cookpad India
ડુંગળી બટાકા નું શાક

કાંદા બટાકા નું શાક

#SSM
#Cookpad Gujarati
#cookpad India
ડુંગળી બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડઘો કલાક
  1. બાફેલા બટાકા
  2. સમારેલા ડુંગળી
  3. ૨ ચમચીતેલ વઘાર માટે
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. લીલા મરચાં ની પેષ્ટ
  8. ૧ ચમચીઘાણાજીરૂ પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૪/૫ લીમડાના મીઠા પાન

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી છોલી સમારી લો

  2. 2

    હવે ડુંગળી ને સમારી લો

  3. 3

    ત્યારબાદ કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લીમડાના મીઠા પાન વઘાર થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાંખીને સાતળી લો

  4. 4

    તેમા હળદર મીઠું નાખીને બરાબર મિક્સ કરી દો

  5. 5

    ડુંગળી થઇ જાય એટલે તેમાં બાફેલા બટાકા સમારી ઉમેરી લો

  6. 6

    બરાબર મિક્સ કરી તેમાં લાલ મરચાં પાઉડર ઘાણાજીરૂ પાઉડર નાખી બરાબર શાક ને હલાવી લેવું

  7. 7

    તો તૈયાર છે ડુંગળી બટાકા નું શાક તેને રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

ટિપ્પણીઓ

Similar Recipes