રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ઘોઈ છોલી સમારી લો ગોળ પણ સમારી લો
- 2
હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ લાલ મરચા વઘાર થવા દો
- 3
વઘાર થઈ જાય એટલે તેમાં સમારેલી કેરી ઉમેરી હળદર મીઠું નાખીને બરાબર મિક્સ કરી
- 4
ત્યારબાદ તેમા થોડુ પાણી સમારેલો ગોળ નાંખી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાકી કેરી ને થવા દો
- 5
કેરી બરાબર થઈ જાય તો લાલ મરચાં પાઉડર નાખી બરાબર મિક્સ કરી દો
- 6
તો તૈયાર છે કાચી કેરી નું શાક તેને રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905979











ટિપ્પણીઓ