કાંદા બટાકા નું શાક

Vyas Ekta @cook_24794153
કાંદા બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી છોલી સમારી લો
- 2
હવે ડુંગળી ને સમારી લો
- 3
ત્યારબાદ કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લીમડાના મીઠા પાન વઘાર થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાંખીને સાતળી લો
- 4
તેમા હળદર મીઠું નાખીને બરાબર મિક્સ કરી દો
- 5
ડુંગળી થઇ જાય એટલે તેમાં બાફેલા બટાકા સમારી ઉમેરી લો
- 6
બરાબર મિક્સ કરી તેમાં લાલ મરચાં પાઉડર ઘાણાજીરૂ પાઉડર નાખી બરાબર શાક ને હલાવી લેવું
- 7
તો તૈયાર છે ડુંગળી બટાકા નું શાક તેને રોટલી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16905993













ટિપ્પણીઓ