શીષક:: રસ -રોટલી (Aamras - roti)

#cookpadgujarati #cookpadindia #healthy #cool #Aamrasroti #aamras #roti બઘા નો ફેવરીટ કેરી નો રસ અને ડબલ પડી રોટલી આ જમવામાં મળે એટલે મઝા પડી જાય.
શીષક:: રસ -રોટલી (Aamras - roti)
#cookpadgujarati #cookpadindia #healthy #cool #Aamrasroti #aamras #roti બઘા નો ફેવરીટ કેરી નો રસ અને ડબલ પડી રોટલી આ જમવામાં મળે એટલે મઝા પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું, તેલ ઉમેરી જરુર મુજબ પાણી લઈ ને નરમ લોટ બાંઘી લો, ઢાંકી ને 15-20 માટે મુકી દો.
- 2
કેરી ને 20-25 મિનિટ માટે પાણી માં રાખો.પછી બરાબર સાફ કરી ને છાંડા, ગોટલા કાઢી મિકસર માં રસ કાઢી લો.અને ફિજ માં મુકી દો.
- 3
તૈયાર કરેલ લોટ માં થી બે એકસરખા ગુલલા કરી લો.હવે બંને ઉપર તેલ લગાવી એકબીજા ઉપર મુકી દો.અટામણ ની મદદ થી રોટલી વણી લો,ઘીમા તાપે બંને બાજુ શેકી લો.
- 4
હવે હાથે થી બંને પડ છુટા કરી લો,ઉપર થી ઘી લગાવી લો. તૈયાર કરેલ કેરી ના રસ ને બાઉલ માં લઈ ને ઉપર થી કાજુ, બદામ થી સજાવો.ઘી,સુંઠ ઉમેરો. કેસર નાં તાતણાં થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)