ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ અને ખાંડ ને મિક્સરમાં મા પીસી લો અને પછી ચાણી લો
- 2
ત્યાર બાદ દૂધ ને ગરમ કરી ધીમે ધીમે તેમાં એડ કરો પછી તેમા કાજુ બદામ ના ટુકડા એડ કરો અને બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
કૂકર ને બટર થી ગ્રીસ કરી બટર પેપર મૂકી ફરીથી બટર લગાવી થોડો મેંદો ભભરાવી પછી તેમાં કેક નું બેટર ઉમેરી દો
કૂકર ની સીટી કાઢી લો અને પછી કૂકર બંધ કરી ૨૦-૨૫ મિનિટ માટે થવા દો - 5
તો તૈયાર છે ટેસ્ટી ચોકલેટ કેક જેને ચોકલેટ સીરપ અને વર્મીસેલી થી ગાર્નીશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16932989















ટિપ્પણીઓ (4)