મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા

#ML
#Cookpadgujarati1
#Cookpad
#Millet's recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મલ્ટી ગ્રેઇન લોટ લેવો ત્રણ કપ પાણી નાખો એક ચમચી મીઠું નાખો એક ચમચી સૂકી મેથી નાખ્યું. આ બધાને મિક્સ કરી ઢોકળા નો લોટ તૈયાર કરો આખી રાત પલાળવો જેથી સવારે સરસ મજાનો આથો આવી જશે સવારે તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખવા ગરમ તેલ નાખવું અને હલાવવું
- 2
ત્યારબાદ સવારે ઢોકળીયામાંlપાણી નાખી પાણીને ગરમ કરવું ત્યારબાદ તેની ઉપર સ્ટેન્ડ મૂકી નાની નાની વાટકી ને તેલથી ગ્રીસ કરી તેમાં ઢોકળાનું ખીરું નાખો ત્યારબાદ થાળી ને તેલથી ગ્રીસ કરી તેમાં પણ ઢોકળા નું ખીરું નાખો તેને તેને 15 મિનિટ ચડવા દેવા ત્યારબાદ ફૂલીને સરસ મજાના મલ્ટીગ્રેન લોટના ઢોકળા બનશે
- 3
ત્યારબાદ આ ઢોકળા ને કાઢી ચપ્પુ વડે તેના પીસ કરવા ત્યારબાદ એક લોયામાં પાંચ ચમચી તેલ મૂકી તેલ ગરમ કરીએ તેમાં એક ચમચી રાય મેથી નાખવા અડધી ચમચી જીરું નાખવું અડધી ચમચી હિંગ નાખવી ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી સમારેલા બે લીલા મરચાં નાખવા. આ બધાને પાંચ મિનિટ સાંતળવા તેમાં એક સૂકું મરચું નાખવું બે ચમચી તલ નાખવા. આ બધું સતળાઈ જાય પછી તેમાં સમારેલા ઢોકળા નાખવા અને તેને હલાવવા તેમાં ઉપર થોડું મીઠું છાંટવું સુગર પાવડર છાંટવો
- 4
તેને સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપરથી મરચા વડે ડેકોરેટ કરી ત્યારબાદ આ મલ્ટી ગ્રેઇન ઢોકળાને લીલી ચટણી તથા ખજૂર આમલીની લાલ ચટણી સાથે સર્વ કરવા આ ઢોકળા સોફ્ટ અને ક્રિસ્પી બને છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી અને પૌષ્ટિક ઢોકળા શરીરની શારીરિક તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીલેટ- મલ્ટી ગ્રીન લોટના લચ્છા પરોઠા
#ML#millet's recipe#Copkpadgujarati1#Cookpad#Millet's lachha parotha Ramaben Joshi -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
મલ્ટીગ્રેન લોટ અને મેથીના સ્વાદિષ્ટ ટેસ્ટી પકોડા
#MBR7#Week7#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મલ્ટીગ્રેન લોટ અને મેથીના હેલ્ધી તવા ઢેબરા
#CWT#Cook WithTava#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
#par#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Indian party snacks recipe challenge Ramaben Joshi -
-
-
સ્વાદિષ્ટ ટેસ્ટી બટેટા મોરૈયા અને સીંગદાણા ની મસાલેદાર ખીચડી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#Potato&Pulses Recipe Ramaben Joshi -
બાજરી ના લોટ ની સ્વાદિષ્ટ ચટપટી કટલેટ
#Cookpad#Cookpadgujarati-1# Cookpad Gujarati CookingComunityભારતમાં 2023 નું વર્ષ ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કર્યું છે બાજરો જુવાર મકાઈના લોટે લોટથી ડોક્ટરે કેન્સરનો રોગ મટાડ્યો છઆમ બાજરો ની વાનગી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે Ramaben Joshi -
પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : પંચરત્ન ( મલ્ટીગ્રેન ) ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નુ પ્રખ્યાત મનપસંદ ડિશ છે . ઢોકળા કેટલી બધી ટાઈપ ના બનાવી શકાય છે . જે આપણે આ ઢોકળા રેસીપી ચેલેન્જ મા જોયુ . બધા એ different different ટાઈપ ના સરસ ઢોકળા બનાવ્યા . તો આજે મે હેલ્ધી પંચરત્ન ઢોકળા બનાવ્યા . જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યા છે . Sonal Modha -
-
-
-
-
-
-
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
-
-
ચોખાના લોટના સોફ્ટ ફીણિયા લાડુ
#Let's cooksnap#Cooksnap#Rice recipe#SGC#Cookpad#Coompadgujarati#CookpadIndia Ramaben Joshi -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
-
મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા(multigrain corn dhokda in gujarati recipe
#goldenapron3 week22 #વિકમીલ૧ સ્પાઈસી. મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા માં મેં 4 પ્રકારના લોટ અને ઓટ્સ નો ઉપયોગ કર્યો છે તેમજ અમેરિકન મકાઈ નો ઉપયોગ કર્યો છે અને સ્પાઈસી બનાવવા માટે લીલા મરચા મરી અને લાલ મરચું એડ કર્યું છે, આ ઢોકળા ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
-
More Recipes
ટિપ્પણીઓ