છાયા તડકા ના છુન્દો
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા કાચી કેરી ધોઈ લુછી,છોળા કાઢી ને છીણી વડે છીણી લેવી.
- 2
હવે એક તપેલી મા છીણ અને ખાડં નાખી હલાવી ને ઢાકી ને એક બાજુ મુકી દેવી
- 3
ખાડં ઓગળી જાય અને ખાડં પાણી છોડી દે મીઠુ નાખી હલાવી ને તપેલી ઉપર કૉટન પાતળા કપડા બાન્ધી ને તડકા મા મુકી દેવાના. આખા દિવસ તપેલી સુર્યપ્રકાશ ના તાપ મા મુકવી અને સાન્જે કમરા ની અંદર છાયડા મા લઈ લેવી, બીજી દિવસે ફરી તડકા મા મુકી ને સાન્જે છાયડા મા લેવુ અને આ રીતે 5,6દિવસ છાયા,તડકા મા મુકવી
- 4
5,6દિવસ પછી ખાડં ની ચાસણી બની જાય છે અને છીણ પણ સોફટ થઈ જાય છે આગંળી અને અંગુઠા વચ્ચે રાખી ને ચાસણી ચેક કરી લેવી. હવે કપડા હટાવી મરચુ પાવડર કેસર ઈલાયચી પાવડર,તજ લવીગં,મરી પાવડર નાખી બરોબર મિકસ કરી હલાવી ને બર્ની મા ભરી લેવુ, આખા વર્ષ ખાવા માટે ખાટા,મીઠા,ટેન્ગી છુન્દો તૈયાર છે.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16979734










ટિપ્પણીઓ