રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,ટમેટા,કરી,મરચા,લીલા ધાણા સમારી તૈયાર કરી લ્યો.
- 2
કડાઈ મા એક ચમચો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ તળો તેમાં બે શૂકા લાલ મરચા નાખો હવે તેમાં હીંગ નાખી મમરા વધારો.તેમાં મીઠું હળદર નાખી હલાવી લ્યો અને ત્રણ થી ચાર મિનિટ થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો મમરા તૈયાર છે.
- 3
બાઉલ મા વધારેલા મમરા લઈ તેમાં સેવ,બૂંદી,ડુંગળી,ટમેટા,કાચી કેરી,લીલા, મરચા,લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે ચટ પટા મમરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાપડ સલાડ કોન (Papad salad cone recipe in gujarati)
#મોમ આ સલાડ હું મારી મોટી દીકરી માટે ખાસ બનાવું છું તેને બહુ જ ભાવે છે Kajal Panchmatiya -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
-
-
મસાલા ખીચીયા (masala khichiya recipe in Gujarati
#ફટાફટજ્યારે કઈ ફટાફટ ખાવાનું મન થાય તો chat સૌથી પહેલા મનમાં આવે તમે આજે ખીચીયા નું શાક બનાવ્યું છે મસાલા ખીચીયા બનાવ્યા છે.જેમાં કંઈ પ્રિપેરેશન કરવાની નથી હોતી બસ ફટાફટ સમારેલા સલાડ ,ચટણી,બીજી થોડી સામગ્રી અને ઉપર ભભરાવી દો તૈયાર છે આપણો મસાલા ખિચિયા. Pinky Jain -
-
-
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
-
ભેળ (ચટણી વગર ની)
#SD ઉનાળા માં ગરમી ને લીધે રાત ના જમવામાં ચટપટુ અને જલ્દી બની જતી વસ્તુ ખાવાની અને બનાવવાની વધુ ઈચ્છા થાય છે. મેં આજે ચટણી વગર ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જતી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
-
-
-
-
-
-
-
-
-
પફ્ડ વિટ ચાટ (ઘઉં ના મમરા ની ચાટ)
#ચાટચાટ એ સૌ નું ચટક બટક કરવા માટે ની પ્રિય વાનગી છે. ચાટ માં તો ઘણી વિવધતા જોવા મળે છે. આ ચાટ પૌષ્ટિક છે અને સાંજ ની છોટી છોટી ભૂખ માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
-
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
-
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16971526
ટિપ્પણીઓ