Vegi pan cake
#cookpad
#breakefast recipe
# quick n easy recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ઓટસ,રવો એક બાઉલ મા લઈ દહી નાખી મિકસ કરી લેવુ અને બેટર ની કંસીસટેન્સી પ્રમાણે પાણી એડ કરી ને 10 મીનીટ રેસ્ટ આપવુ
- 2
સ્વીટ કોર્ન ને છોળી દાણા કાઢી ને ક્રશ કરી લેવુ,.કોબીજ,કેપ્સીકમ,ઓનિયન ને ઝીણી કાપી લેવા અને ગાજર ને છીણી લેવુ
- 3
હવે એક બાઉલ મા ઓટસ ના બેટર,ઝીણી સમારેલી વેજીટેબલ, ક્રશ મકઈ,જીરા પાવડર,મરી પાવડર, લાલમરચુ પાવડર, મીઠુ નાખી ને પેનકેક(પુડા) ના બેટર તૈયાર કરી લેવુ, નાનસ્ટીક સ્ટીક તવા પર બેટર પાથરી ને ચારો બાજુ તેલ સ્પ્રિકંલ કરી ને ઉપર તલ લગાવી ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેવુ, કેચઅપ-મેયો સૉસ સાથે ગરમાગરમ સર્વ કરવુ
- 4
તૈયાર છે સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી,જયાકેદાર, ઓટસ ના પેનકેક..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17056066







ટિપ્પણીઓ (4)