સેવ પરાઠા

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મીઠું અને તેલનું મોવણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ પરાઠાનો લોટ બાંધી લઈશું હવે તેને ઢાંકીને રહેવા દઇશું એક બાઉલમાં સમારેલી ડુંગળી ઝીણી સેવ અને તેમાં બધા મસાલા ઉમેરી સ્ટફિંગ બરાબર હલાવીને તૈયાર કરી લેવું
- 2
હવે બાંધેલી કણક માંથી લુવો લઇ તેની પૂરી વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી પુરી બંધ કરી તેનો પરાઠો વાણી લઈશું
- 3
હવે તેની ગરમ તવી પર તેલ ઉમેરી બંને બાજુ સરસ શેકી લઈશું આ રીતે બધા પરાઠા તૈયાર કરી લેવા
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ-ટમેટાં, પરાઠા
#goldanapron3 #Week 12#ટમેટાં,#મલાઈ#કાંદાલસણસેવ ટમેટાં ,પરાઠા .......! સાંભળવામાં એકદમ સાદુ ભોજન લાગે અને એય પાછું કાંદાલસણ વગર .એટલે સૌ એવું વિચારે કે મઝા નહીં આવે . પણ એવું ન હોય. હવેલી તથા સ્વામીનારાયણ સંપ્રદાયમાં કાંદાલસણ વગર જ સારામાંસારી વાનગી હોય છે.અમારા સૌરાષ્ટ્રમાં તો લગ્નમાં એક દિવસ સાંજે તો સેવટમેટાંનું શાક- પરાઠાનુ મેનુ હોય જસાથે છાશ પાપડ હોય પછી પૂછવું જ શું? Smitaben R dave -
-
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
-
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
સેવ ઓનિયન સ્ટફ પરાઠા (Sev Onion Stuff Paratha Recipe In Gujarati)
#MBR5Week5આપણે ઘણી જાત ના સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ..આજે મે એક નવતર પ્રયોગ કર્યો છે.મારા ગૃપ ના એડમીને આ પરાઠા બનાવ્યા હતા અને મને પસંદ આવી ગયા એટલે મે પણ ટ્રાય કર્યા અને બહુ જ ટેસ્ટી,લાજવાબ અને યુનિક બન્યા..તમે પણ ટ્રાય કરી શકો છો..😋👌 Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
લેફ્ટઓવર રાઈસ પરાઠા (Leftover rice paratha in Gujarati)
#ભાત લેફ્ટઓવર રાઈસ માંથી ઘણી વાનગીઓ બને છે.પણ સાસરી માં આવ્યા પછી ખબર પડી એમાંથી પરઠાં પણ બને છે. આ પરઠાં હું મારાં સાસુમા પાસેથી શીખી છું.પહેલીવાર જ્યારે બનાવ્યાં હતાં તો થયું કે આ કેવા પરઠાં બનતા હશે.પણ ખાધા પછી ખુબજ ગમ્યા. આ પરઠાં મારાં બાળકોને પણ ખુબ ગમે છે અને ટીફીન બોક્ષમા પણ લઈ જાય છે. Komal Khatwani -
-
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah -
-
ગ્લાસ ઓફ પાવભાજી
#zayakaQueens #તકનીક #ડીપ ફ્રાયમિત્રો પાઉંભાજી તો બધાએ ખાધી હશે પરંતુ થોડી હટકે સ્ટાઈલ થી પાઉંભાજી ની રેસીપી અહીંયા સેન્ડ કરી છે તમે બધા ટ્રાય કરજો. Khushi Trivedi -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
-
-
કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week8 Jignasa Purohit Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17057317
ટિપ્પણીઓ