કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

સેવ પરાઠા

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

સેવ પરાઠા

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અડધો કપ ઝીણી સેવ (ચણાના લોટની)
  • 1મીડીયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ટેબલસ્પૂનકોથમીર
  • 1 ટીસ્પૂનઆમચૂર પાવડર
  • 1 ટીસ્પૂનચાટ મસાલો
  • 2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  • 1 કપઘઉંનો લોટ
  • 2 ટી સ્પૂનમોવણ માટે તેલ
  • જરૂર મુજબ મીઠું
  • કણક બાંધવા માટે જરૂર મુજબ પાણી
  • પરાઠા શેકવા માટે જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ માં મીઠું અને તેલનું મોવણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ પરાઠાનો લોટ બાંધી લઈશું હવે તેને ઢાંકીને રહેવા દઇશું એક બાઉલમાં સમારેલી ડુંગળી ઝીણી સેવ અને તેમાં બધા મસાલા ઉમેરી સ્ટફિંગ બરાબર હલાવીને તૈયાર કરી લેવું

    સેવ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાંધેલી કણક માંથી લુવો લઇ તેની પૂરી વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી પુરી બંધ કરી તેનો પરાઠો વાણી લઈશું

    સેવ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેની ગરમ તવી પર તેલ ઉમેરી બંને બાજુ સરસ શેકી લઈશું આ રીતે બધા પરાઠા તૈયાર કરી લેવા

    સેવ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેવ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર August 29, 2023 15:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી (kaju katli In Gujrati)
  2. ફરાળી મીની ઉત્તપમ
  1. Vegi pan cake
  2. કાજુ કતરી (kaju katli In Gujrati)
  3. ફરાળી મીની ઉત્તપમ
  4. ઘઉં જુવાર બાજરી ના મેથી વાળા પરોઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/17057317
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close